વડાપ્રધાનની સેતુ ભારતમ્ યોજનાનો પ્રા રંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેતુ ભારતમ્ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના વષૅ ૨૦૧૯ સુધી હાઈવે રેલવે કોસિંગ વિનાના બનાવવા માટેની છે. ૫૦,૮૦૦ કરોડની આ પરિયોજનાનો પ્રારંભ કરાવતા વડા પ્રધાને જણાવ્યું હતુ કે મારી સરકાર પાયાના માળખાની વસ્તુની પ્રગતિ કરવા� સજ્જ છે. હાઈવે આઈવે અને રેલવેના વિકાસને આગળ વધારવા સરકાર તૈયાર છે. સેતુ ભારતમ્ પરિયોજના હેઠળ કુલ ૨૦૮ જેટલા રેલવે કોસિંગને ૨૦૧૯ સુધીમાં આેવરબ્રિઝથી સજ્જ કરવામા આવશે.