સરકારની યોજના
વડાપ્રધાનની સેતુ ભારતમ્ યોજનાનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેતુ ભારતમ્ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના વષૅ ૨૦૧૯ સુધી હાઈવે રેલવે કોસિંગ વિનાના બનાવવા માટેની છે. ૫૦,૮૦૦ કરોડની આ પરિયોજનાનો પ્રારંભ કરાવતા વડા પ્રધાને જણાવ્યું હતુ કે મારી સરકાર પાયાના માળખાની વસ્તુની પ્રગતિ કરવા સજ્જ છે. હાઈવે આઈવે અને રેલવેના વિકાસને આગળ વધારવા સરકાર તૈયાર છે. સેતુ ભારતમ્ પરિયોજના હેઠળ કુલ ૨૦૮ જેટલા રેલવે કોસિંગને ૨૦૧૯ સુધીમાં આેવરબ્રિઝથી સજ્જ કરવામા આવશે.
Comments
Post a Comment